• Home
  • Gujarat News
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Diu
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Godhra
    • Gondal
    • Gujarat Election 2017
    • Jamnagar
    • Jasdan
    • Jetpur
    • Junagadh
    • Keshod
    • kheda
    • Kutchh
    • Morbi
    • Navsari
    • Patan
    • Porbandar
    • Rajkot
    • SabarKantha
  • Politics
    • AAP
    • vijay rupani
  • Cinema
    • Cinema
    • Gujarati Cinema
    • Telewood
  • Offbeat
    • Survey
  • Sports
    • Asian Games 2018
    • CommonWealth Games 2018
    • Cricket
    • Football
    • hockey
    • Hockey
    • IPL 2018
    • IPL 2019
    • IPL-2021
    • Olympic Games
  • Special
Search
Logo
Facebook
Instagram
Twitter
Vimeo
Youtube
Wednesday, August 17, 2022
Logo
  • Home
  • Gujarat News
    • AllAhmedabadAmreliAnandBanaskanthaBharuchBhavnagarBotadChhota UdaipurDahodDang
      Gujarat News

      મોરબી: વ્યાજની પઠાણી ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ

      17/08/2022
      Gujarat News

      જસદણના પ્રતાપપુરના યુવાનના લગ્નના બીજા જ દિવસે હત્યા

      17/08/2022
      Gujarat News

      સાવરકુંડલાનો સૂરજવડી જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈએલર્ટ

      17/08/2022
      Gujarat News

      રંગીલા રાજકોટમાં આજથી લોક મેળાનો પ્રારંભ: માનવ મહેરામણને મળશે આટલી સુવિધા

      17/08/2022
  • Politics
    • AllAAPvijay rupani
      Politics

      કોંગ્રેસે  સાત-સાત કાર્યકારી પ્રમુખોને ‘ઇજજત’ બચાવવા મેદાનમાં ઉતાર્યા !

      08/07/2022
      Politics

      શા માટે રાજકારણીઓ કોમી વૈમનસ્ય ફેલાવે છે??

      07/07/2022
      Politics

      ગુજરાતની જનતાને પણ હક્ક છે ફ્રી વીજળી મેળવવાનો, તેવી માંગણી સાથે AAP શરૂ કરશે વીજળી આંદોલન

      13/06/2022
      Politics

      ચાણક્યએ જ હારનો અંદેશો આપી દીધો!!!

      20/05/2022
  • Cinema
    • AllCinemaGujarati CinemaTelewood
      National

      ‘ફર્જ’ ફિલ્મથી સિતારો ચમક્યો, જપીંગ જેક ઓફ બોલીવુડ: જીતેન્દ્ર

      27/07/2022
      Entertainment

      બોલીવુડના આ સ્ટાર કપલને મળી જાનથી મારી નાખવાની ધમકી

      25/07/2022
      National

      ‘સૂરજ’ ફિલ્મના પ્રથમ ગીતે જ “શારદા” શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ અપાવ્યો !!

      22/07/2022
      Entertainment

      એક અબળા પુરુષની વ્યથા જુઓ બિગ બી અને યશના અનોખા અંદાઝમાં

      15/07/2022
  • Offbeat
    • AllSurvey
      Story

      આવતી કાલે રાંધણ છઠ્ઠ: ફક્ત આટલી જ વસ્તુઓથી બનાવો રવાની આ સ્વાદિષ્ટ વાનગી

      16/08/2022
      Offbeat

      શું તમે ‘બુરખા’ વાળા કબૂતર જોયા છે? આ છે, દુનિયાના સૌથી રૂપકડા કબૂતર

      09/08/2022
      Offbeat

      દર વર્ષે 5.4 મિલિયન લોકોને સાપ કરડે છે !!

      05/08/2022
      Offbeat

      દોસ્તીએ એક એવો વિશ્વાસ છે: બે મિત્રો પોતાના વિશ્વાસને શ્વાસો શ્વાસમાં વાવે

      04/08/2022
  • Sports
    • AllAsian Games 2018CommonWealth Games 2018CricketFootballhockeyHockeyIPL 2018IPL 2019IPL-2021Olympic Games
      Sports

      એશિયા કપનો 27 ઓગષ્ટથી પ્રારંભ: 28મીએ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો

      03/08/2022
      Sports

      વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજી વન-ડેમાં પણ વિન્ડિઝની હાર

      28/07/2022
      Sports

      વિન્ડીઝ સામે પ્રથમ વન-ડેમાં હાઈસ્કોરિંગ મેચમાં ભારતનો 3 રને વિજય

      23/07/2022
      Sports

      પી.વી.સિંધુ સિંગાપુર ઓપન જીતનારી ત્રીજી ભારતીય ખેલાડી બની

      18/07/2022
  • Special
Home Gujarat News કાર્ડનો ક્લોન: મિનિટોમાં કરોડો ઉસેડી લીધા!!!
  • Gujarat News

કાર્ડનો ક્લોન: મિનિટોમાં કરોડો ઉસેડી લીધા!!!

07/07/2022
Facebook
Twitter
Pinterest
WhatsApp

    બેંક ખાતામાં પૈસા રાખવા હવે કેટલા સલામત ?

    અમદાવાદના વેપારીનું સિમ કાર્ડ બંધ કરી ગઠિયાઓએ બેંક ખાતામાંથી રૂ.2.39 કરોડ ઉપાડી લીધા

    અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં ધંધો ચલાવતા એક વેપારીએ બુધવારે સ્કેમર્સે તેના મોબાઈલ ફોનનું સિમ કાર્ડ ક્લોન કરીને ત્રણ કલાકમાં બેંક ખાતામાંથી 2.39 કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ નોંધાવી હતી.

    34 વર્ષનો અલ્કેશ ગંગાણી મકરબામાં આવેલી અલ-બુર્જ સોસાયટીમાં રહે છે અને બોડકદેવ સ્થિત ઓફિસમાં ઉન અને દોરાંના એક્સપોર્ટનું કામ કરે છે. ગંગાણી તેના કરંટ અકાઉન્ટમાં બેકિંગ ટ્રાન્ઝેક્શન માટે તેનો ફોનનો ઉપયોગ કરતો હતો. રવિવારે સાંજે આશરે 5.45 કલાકે, ગંગાણીના ફોનમાંથી નેટવર્ક જતું રહ્યું હતું. તેણે તરત જ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ફોન કર્યો હતો. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવે ગંગાણીને કોઈએ તેનું સિમ કાર્ડ ડિએક્ટિવ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. ગંગાણી તરત જ ટેલિકોમ પ્રોવાઈડરના આઉટલેટ પર ગયો હતો અને કેટલાક ડોક્યુમેન્ટ વેરિફાઈ કરાવ્યા હતા. તેને ત્યાં નવું કાર્ડ આપવામાં આવ્યું હતું, જે રવિવારે રાતે આશરે 8.45 કલાકે એક્ટિવ થયું હતું.

    28 ટ્રાન્ઝેક્શનથી ખાતામાંથી પૈસા ઉપડ્યા

    સોમવારે સવારે, ગંગાણીના બિઝનેસ પાર્ટનર હેતલ પટેલના પતિ વિશાલ પટેલ, જે બોપલમાં રહે છે, તેણે ગંગાણીને ફોન કર્યો હતો અને તેમની કંપની ખાતામાંથી શંકાસ્પદ રીતે મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવ્યું હતું. ગંગાણીએ તેને ખાતામાં પૈસા ઉપડ્યા હોવાના મેસેજ કે કોઈ પણ પ્રકારનો ઓટીપી ન આવ્યો હોવાનું કહ્યું હતું. તે તેની બેંકમાં ગયો હતો અને 28 જેટલા ટ્રાન્ઝેક્શનથી તેના ખાતામાંથી 2.39 કરોડ રૂપિયા ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

    એક ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરી રૂ.10 લાખ પરત મેળવ્યા

    ગંગાણીએ કહ્યું હતું કે, તેણે તે એક ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરી શક્યો હતો અને તેના ખાતામાં 10 લાખ રૂપિયા પરત મેળવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આઈપીસીની કલમ હેઠળ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો હતો. સ્કેમર્સની ઓળખ હજી સુધી થઈ નથી. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કેમર્સને ગંગાણીના ઈમેઈલનો એક્સેસ મેળવી લીધો હતો અને તેનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે કર્યો હતો. તે સમયે ગંગાણીનું કાર્ડ ડિએક્ટિવેટ થઈ જતાં તેને કોઈ એલર્ટ મેસેજ મળ્યા નહોતા.

    સ્કેમર્સ પહેલા બધા ડોક્યુમેન્ટ મેળવે છે, બાદમાં નવું સિમ કઢાવીને ફ્રોડ કરે છે

    સાયબર ક્રિમિનલ જે-તે વ્યક્તિના બેંક અકાઉન્ટ, એડ્રેસ, પાન નંબર જન્મ તારીખ અને મોબાઈલ નંબર મેળવી લે છે. સ્કેમર્સ ફેક પાન કાર્ડ મેળલે છે અને તેનો ઉપયોગ પીડિતના નામ પરથી નવું સિમ કાર્ડ ઈશ્યૂ કરાવવા માટે કરે છે. એકવાર નવું સિમ કાર્ડ મળી જાય એટલે પીડિતનું જૂનું સિમ ડિએક્ટિવેટ થઈ જાય છે. તેના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હોવા વિશે મેસેજ ન મળે તેની તે ખાતરી કરે છે. આવા કેસમાં, પીડિતનો મોબાઈલ ફોન ડિસકનેક્ટ થઈ જાય છે કારણ કે, સાયબર ક્રિમિનલ નવું સિમ વાપરી રહ્યા હોય છે. છેતરપિંડી થઈ હોવાની જાણ પીડિતને મોડેથી થાય છે.

     

    • TAGS
    • Bank Account
    • card
    • Fraud
    • gujarat
    • Gujarat news
    • transaction
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleશા માટે રાજકારણીઓ કોમી વૈમનસ્ય ફેલાવે છે??
      Next article“શિખર” કેપ્ટ્નશિપ સાથે વેસ્ટ ઈન્ડિઝની ટુર!!
      Abtak Media Pathar bhomika
      Copyright © 2021 Abtak Media.