Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે ચંપકનગર કા રાજાના દર્શનાર્થે પધાર્યા હતા. આ તકે એક દર્શનાર્થીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સેલ્ફી ખેંચવાની ઇચ્છા વ્યકત કરી હતી. ત્યારે વિજયભાઇએ કોમનમેનની જેમ તેને પરવાનગી આપીને દર્શનાર્થી બહેન સાથે સેલ્ફી ખેંચાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.