Abtak Media Google News

Vlcsnap 2018 04 18 09H12M47S236કઠુઆ, ઉનાવ, સુરત અને રાજકોટમાં માસુમ બાળકીઓ પર ગુજારવામાં આવેલા બળાત્કારની ઘટનાનો વિરોધ કરવા માટે શહેરના કિશાનપર ચોક ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, સરદાર પટેલ સેવા દળ, બ્રહ્મ સેના, સહીયર કલબ અને રાધે દાંડીયા કલાસિસ જેવી સંસ્થા દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કરી નરાધમોને સખ્ત સજા કરવાની માગ કરી છે.

Vlcsnap 2018 04 18 09H12M54S56

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.