Abtak Media Google News

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરોડોના કામો મંજુર કરવામાં આવ્યા છે.

Advertisement

વોર્ડ નં.૧૩ના આનદ બંગલા ચોક થી ચામુંડા માં મંદિર સુધી,ચામુંડા માં મંદિર થી વોર્ડ નં.૧૩ છખઈ ક્વાર્ટર સુધી,આનંદ બંગલા ચોકથી લક્ષ્મીનગરની હવેલી વાળો ચોક રૂ.૧.૭૦ કરોડના ખર્ચે પેવર રોડ કરવામાં આવશે. તથા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રૂ.૧.૪૮ કરોડ અને વેદવાડી વોર્ડ નં.૧૩ મા રૂ.૮૩ લાખના કામો મંજુર તા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

આ તકે બિનાબેન આચાર્ય, કમલેશભાઈ મિરાણી, અશ્વિનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ,  નીતિનભાઈ ભારદ્વાજ, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર,  બંછાનિધિ પાનીનો જયાબેન હરિભાઈ ડાંગરે આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.