Abtak Media Google News

ગ્રામ પંચાયતની જમીન પર વગર પરમીશનને રસ્તા પર રૂમ બનાવી નાખવાની ઘટનાને એક બે મહિનો નથી થયો ત્યા આ બીજો બનાવ ઉડીને આંખે વળગે છે. સરકારી દવાખાનામાં હાલ બ્લોક રોડ બની રહ્યો છે. તેમાં દે ધના ધનની આશંક સેવાય રહી છે.1536554037674 એસ્ટીમેન્ટ પ્રમાણે કામ કરાવવા માટે ઉપરી તંત્ર જાણે ચીર નિંદ્રામાં પોઢયું હોય તેમ કોઇપણ જાતની તપાસ વગર સબ સલામતનું રટણ ગવાય રહ્યું હોય તેવું નગરજનોને લાગી રહ્યું છે. તેઓના ત્યાં સુધીના આક્ષેપ છે કે સ્થાનીક તેમજ ઉપરી તંત્રના અધિકારીઓની મીલીભગત કે કમીશ્નરબાજીથી વગર ઓબ્જેકશને જેમ ચાલે તેમ ચલાવવામાં આવી રહ્યું હશે ? હાલ દવાખાનામાં વરસાદી પાણીનો પણ ચોકકસ નિકાલ કરવામાં આવેલ નથી.

જુનાથી જા જા ગ્રામજનો પરીચીત છે. તેમ છતાં ઉપરી અધિકારીઓ તપાસ કરી યોગ્ય પગલા ભરવામાં શરમ અને જાણે સંકોચ અનુભવી રહ્યાં તેવું લોકોને જણાય રહ્યું હોય જાહેર સરકારી કામ નીતી નિયમનુ ચુસ્ત પાલન કરી કામ કરાવવામાં આવે તેવી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.