Abtak Media Google News

રાજુલામાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા બપોરનાં ૧.૩૦ વાગ્યાબાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો જે ધીમીધારે ખૂબજ સારો ૧૯ મીમી વરસાદ વરસ્યો છે. અને હજુપણ ટીપટીપ બારીસ શરૂ છે.

જોકે હજુસુધી જોરદાર વરસાદ ઉપરવાસમાં નહી થતા ડેમમાં ખાસ કોઈ વધારો જોવા મળેલ નથી આ વરસાદ વરસતા ખેતી પાકો માટે ખૂબજ ફાયદા રૂપ વરસાદ છે. અને ખેડુતોએ વાવણી શરૂ કરી દીધેલ છે. આ વરસાદથી સૌ ખુશખુશાલ જોવા મળીરહેલ છે. જો કે થોડા એવા વરસાદમાં પણ રાજુલાનાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાદ્રશ્યો સામે આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.