Abtak Media Google News

ક્રોન્ફીડરેશન ક્રેડાઇ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભામાં સમગ્ર ગુજરાતના બીલ્ડર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા, પ્રેસીડેન્ટ, વાઇસ પ્રસીડેન્ટ, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને જોઇન્ટ ટ્રેઝરરની સર્વાનુંમતે નિમણુંક

બાંધકામ વ્યવસાયના હિતોના રક્ષણ સારુ સમગ્ર ગુજરાતના ૩૯ હજારથી વધુ ડેવલપર્સનું સભ્યબળ ધરાવતું ક્રોન્ફીડરેશન ક્રેડાઇ ગુજરાતની ગઇકાલે સાંજે  ગારેડ ક્રેડાઇ ભવન ખાતે વાષિક સામાનય સભા મળી હતી જેમાં સમગ્ર ગુુજરાતના બીલ્ડર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમાં ૨૦૧૯-૨૧ ના સમય માટે ચેરમેન સંદીપ કે.શેઠ (મહેસાણા) પ્રેસિડેન્ટ આશિષ કે. પટેલ (અમદાવાદ) ઓન. સેક્રેટરી કિંજલ એસ. પટેલ (અમદાવાદ)ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે.

આ સાથે વાઇસ પ્રેસીડેન્ટ તરીકે તેજસ જોષી, સંદીપ પટેલ, જતીન અમીન, અમીત રાજા, સુરેશ પટેલ, વી.કે. પટેલ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે સુજીત ઉદાણી, જીગ્નેશ પટેલ, અશોક પટેલ, જયારે ટ્રેઝરર રવજીભાઇ પટેલ અને જોઇન્ટ ટ્રેઝરર અરવિંદ જાસોલીયાની નિમણુંક કરાઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.