Abtak Media Google News
  • લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
  • IPC 279, 283 અને રોકડ દંડ વગેરે કામગીરી કરાઈ 

સુરત ન્યૂઝ : સુરતમાં આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ થઈ ગઈ છે . શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે . તે સાથે દરેક પોઈંટ ઉપર વાહન ચેકિંગ કરાયું હતું. Whatsapp Image 2024 04 29 At 09.43.52 0781Ef75 વાહન ચેકીંગની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી. આઈપીસી 279, 283 અને રોકડ દંડ વગેરે કામગીરી કરવામાં આવેલ હતી. Whatsapp Image 2024 04 29 At 09.43.52 Dc89Ec6E વાહન ચેકીંગની કામગીરી દરમિયાન રિફ્લેકટર જેકેટ , બેટન , બેરિકેટસ , બ્રેથ અનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવેલ હતો.  આ ઝુંબેશ આગામી સમયમાં  સતત ચાલુ રાખવામાં આવશે.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.