Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ  સૂદ સાહેબની સુચના  થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI શ્રી આર.કે.ચાવડા સાહેબ, HC અનીલભાઈ ગુજરાતી , HC સંજયભાઈ પરમાર, PC ઘમભા જેઠવા , દિવ્યેશભાઈ સુવા , ભાવેશભાઈ ચાવડા , લખુભા રાઠોડ , નારણભાઈ પંપાણીયા  ને મળેલ હકિકત આઘારે જેતપુર બોખલા દરવાજા માં ઈસ્માઈલ ઈશાકભાઈ પઠાણ વિ.૬ ઈસમો રે.બઘા જેતપુર વાળા ઓ જુગાર રમતા કુલ રોકડ રુ ૨૧,૧૯૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.