Abtak Media Google News

કેશોદના માંગરોળ રોડ મુકામે આવેલ શ્રી ગણેશ ફાર્મમાં વાર્ષિક સાંસ્કૃતિક સંધ્યા અને તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહમાં અધિકારીઓ, સામાજિક, રાજકીય આગેવાનો સિગ્મા ગ્રુપ ઓફ સ્કુલના વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાનો સ્ટાફ તથા આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Advertisement

બાળકોમાં સુષુપ્ત શક્તિઓને પ્રગટ કરવા બાળકોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી જેને આમંત્રીત મહેમાનોએ બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ જાણીતા કથાકાર જીજ્ઞેશદાદાએ સાંસ્કૃતિક સંધ્યા રજૂ કરી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.