Abtak Media Google News

દિપીકા એ રણબીર કપૂર સાથે બ્રેક-અપ કરિયા પછિ પણ નિતુ કપૂર સથે પોતના સબંધ ચાલુ રખિયા છે. હાલ મા જ HT એવોડ મા બને સાથે જોવા મલ્યા હતા . આગાઉ પણ દિપીકા અને નિતુ કપૂર ઘણી વાર સાથે જોવા મળ્યા છે.  તે લેક –મે ના ફેશન વીક , સ્ટાર સ્કીન એવોડ, ફિલ્મ યે જવાનિ હે દિવાનિ ના સેટ પર અને હાલો મા જ HT એવોડ મા બને ને સાથે સ્પ્રોટ કરવા મા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.