શા માટે કેટરીના સિને એવોડ માં નહીં આપે પરફોમન્સ … જાણો

katrina kaif | bollywood | entertainmnet
katrina kaif | bollywood | entertainmnet

ફિલ્મ ‘Jagga Jasoos’ના સેટ પર કેટરિના કૈફ ઇજાગ્રસ્ત થઇ છે. તેની ગરદન પર ઇજા થઇ છે. તેમજ કરોડરજ્જુમાં પણ થોડું નુકસાન થયું છે. આથી ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. હાલ ડોક્ટરે કેટરિનાને થોડા દિવસ માટે કોઇપણ ફિઝિકલ એક્ટિવીટી કરવાની મનાઇ કરી છે. કેટરિનાના પ્રવક્તાના જણાવ્યાનુસાર આવી સ્થિતિમાં કેટરિના Zee Cine Awards 2017માં પણ પર્ફોર્મન્સ નહીં કરી શકે.