Abtak Media Google News

મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદારોને PVC ઓળખકાર્ડ આપવાની કામગીરી કરતી સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડીયા લી. ના દિલ્હી હેડ ઓફીસ ખાતે સર્વરની સમસ્યા સર્જાયેલ છે. જેનુ નિરાકરણ તા.૦૧/૦૬/૨૦૧૮ સુધીમાં થનાર છે.

જેથી મતદારોને અસુવિધા ન થાય તે માટે મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદાર ઓળખકાર્ડ કાઢી આપવાની કામગીરી તા.૦૧/૦૬/૨૦૧૮ સુધી સ્થગીત કરવા ભારતના ચુંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ બાબતની તમામ નાગરીકોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી,જામનગર માં જણાવાયુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.