Abtak Media Google News

 ઉના સરકારી હોસ્પિટલ નો વિડિઓ થયો વાયરલ…

ઉના સરકારી હોસ્પિટલ માં 2 ચોકીદાર  દ્વારા એક  મહિલા ની ડિલિવરી કરાઈ. જેનો વિડીયો વાઇરલ થયો છે આ વિડિયોમાં  મહિલા ની ડિલિવરી  1 નર્સ અને 2 ચોકીદાર કરાવે છે આ દરમ્યાન વિકસિત ગુજરાત નો આ પણ એક ચહેરો આવ્યો સામે. રાત્રી દરમ્યાન ફરજ પર ના ડોકટર હાજર નથી રહેતા એના કારણે ચોકીદારો કરાવે છે ડિલિવરી….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.