Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગીર-સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપને જીતાડવા શાહે એડીચોટીનું જોર લગાડયું છે. ત્યારે આજે તેમણે સોમનાથ દાદાના દર્શન કરી ભાજપની સફળતાની કામના કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.