Abtak Media Google News

ઊના તાલુકા ના કરોડો રૂપિયા ની ખનિજ ચોરી હોવાનુ જણાય છે એવા માં કાંધી ગામ માં રેતી ચોરી નુ મોટુ કૌભાંડ બહાર આવ્યાનું જણાયું છે એજ ગામ ના અમુક લોકો પોતા ના જે.સી.બી રાવલ નદી મા મુકી ને લાખો રૂપિયા રેતી ચોરી નુ કૌભાંડ ચલાવી રહયા છે અધીકારી કોય તપાસ કરવા જાય છે.

Img 20180422 Wa0255ત્યારે એજ ગામના રેતી ચોરો અન્ય બીજા ગામના લોકોના નામ આપીને છટકી જાય છે ઊના તાલુકામા અસંખ્ય રેતીના ટોરસ અને માઈનીંગ ભરેલા વગર રોયલ્ટીના દિવસ રાત ચાલે છે કોઈ અઘિકારી કેમ કોઈ એમને પકડતુ નથી છુ એમને લાલ પરવાનો છે અને અધિકારીઓને બિચારા ગરીબ ટેકટર વારાજ દેખાય છે બધા અધિકારીઓને મારી વિનંતી કે ટેકટર વાળા કરતા ટોરસ પકડવા આપ અધિકારી સાહેબને મારી વિનંતી છે લિ.જાગૃત નાગરીક

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.