Abtak Media Google News

જીલ્લા ફરીયાદ નિવારણ કાર્યક્રમ સુરેન્દ્રનગરનાં પ્રશ્ન ક્રમાંક ૧૧ તારીખ ર૮/૯/ર૦૧૭ માં થયેલ સુચના મુજબ લીંબડી નગરપાલીકાની જમીન ઉપર ઉંટડી ગેઇટ પાસે વેલકમ ટી તરીકે પાકુ બાંધકામ કરીને ચાની હોટલ બનાવેલ જે દબાણ શાંતિપૂર્વક રીતે લીંબડી ચીફ ઓફીસર પી.કે.કોટેચાની હાજરીમાં દુર કરવામાં આવેલ  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.