Abtak Media Google News

મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયાને નાવા જરૂરી તકેદારી રાખવા આરોગ્ય સમિતિ ચેરમેનના સુચનો

ચોમાસાની ઋતુમાં મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગોનો ફેલાવો અટકાવવા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવેલ છે.

ઘરની આસપાસ વરસાદી ભરાયેલ પાણીના ખાડા ખાબોચીયામાં બળેલ ઓઇલ અવા કેરોસીનનો છંટકાવ કરવો. પાણીના સંગ્રહના તમામ પાત્રો હવા ચુસ્ત બંઘ રાખવા.  સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ ઇ શકતા ની અને દર અઠવાડિયે સાફ ૫ણ ઇ શકતા ન હોવાી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અવા મોટા ટાંકાહો  તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી. (પોરાભક્ષક માછલી મહાનગરપાલિકા દ્વારા વિનામુલ્યે આ૫વામાં આવે છે.)  પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ ક૫ડાી કોરી કરી સાફ કરવી.

૫ક્ષીકુંજમાં અને ૫શુને પાણી પીવાની કુંડીમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશી ઘસીને સાફ કરવી ત્યાર બાદ જ નવું પાણી ભરવું. ટાયર, ડબ્બા-ડુબ્લીતા અન્ય ભંગારનો યોગ્ય સ્ળે નિકાલ કરવો. છોડના કુંડામાં પાણી શોસાઇ જાય તેટલું જ પાણી નાખવું તા કુંડાનીચે ટ્રે  કે અન્યપાત્ર ન રાખવા.

ફુવારા તથા સુશોભન માટે બનાવેલ જગ્યામાં પાણી જમા રહેતું હોય તો તેની નિયમિત સફાઇ કરવી. ફ્રીજની ટ્રે દર ત્રીજા દિવસે ખાલી કરી સાફ કરવી. નવા વિકસતા વિસ્તારમાં ખાસ કરીને બાંઘકામસાઇટ૫ર લીફટમાટે બનાવેલખાડા, સેલરમાં પાણી જમા ન રહે તેની તકેદારી રાખવી, જો પાણી જમા રહે અને તાત્કાલીક નિકાલ શકય ન હોય તો તેમાં કેરોસીન / બળેલ ઓઇલ નાખવું.

ઘરની આસપાસ, અગાશી, છજ્જામાં રહેલ ટાયર, ડિસ્પોઝેબલ કપ, ડીશ, તુટેલા વાસણો, નાળિયેરની કાછલી, અન્ય ભંગાર કે એવા કોઇપણ વસ્તુઓ કે જેમાં વરસાદી કે અન્ય પાણી ભરાય રહે છે તેનો તાત્કાલીક યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. ઘરની આસપાસ, અગાશી, છજ્જામાં લેવલીંગને અભાવે વરસાદી પાણી ભરાય ન રહે તેની તકેદારી રાખવી. સુતી વખતે મચ્છરદાનીનો ઉ૫યોગ કરવો. નાના બાળકો, સગર્ભા થીઓને દિવસ દરમ્યાન પણ  મચ્છરદાનીમાં સુવડાવવા.  તાવ આવે કે તરત જ  નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર ડોકટરનો સંપર્ક કરવો અને લોહીનુ નિદાન કરાવવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.