Abtak Media Google News

આરબીઆઇના ડેટા પ્રમાણે નોટબંધી વચ્ચે પણ રીઅલ એસ્ટેટ ક્ષેત્રએ કર્યો વિકાસ

ગત વર્ષની ૮મી નવેમ્બરે સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય અમલમાં મૂક્યો હતો તેના પરિણામે વિવિધ ઉદ્યોગોને નુકશાન યુ હોવાનું કહેવાઇ રહ્યું હતું. ખાસ કરીને રીઅલ એસ્ટેટ ક્ષેત્રને સૌી વધુ નુકશાન યું હોવાનું કહેવામાં આવે છે. પરંતુ રીઝર્વ બેંકના ડેટા તદ્દન અલગ જ મત દર્શાવે છે. આરબીઆઇના ડેટામાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં નોટબંધી બાદ રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસનું પ્રમાણ ર.૩ ટકા વઘ્યું છે. અગાઉ એમ કહેવાઇ રહ્યું હતું કે, નોટબંધી રીઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે નકારાત્મક સાબિત શે. પરંતુ આરબીઆઇના અંદાજ પ્રમાણે હાઉસીંગ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો યો છે. તેમાં પણ ભારતના દસ મહત્વના શહેરો મુંબઇ, દિલ્હી, ચેન્નઇ, કલકતા, બેંગ્લોર, લખનઉ, અમદાવાદ, જયપુર, કાનપુર અને કોચીમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ વઘ્યો છે. આ વિકાસ પાછળ સરકારની અફોર્ડેબલ હાઉસીંગ યોજના પણ અસરકારક પરિબળ સાબીત ઇ છે. કારણકે, લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં હાઉસીંગ લોનના વ્યાજ ઉપર સબસીડીી લઇને બીજા વિવિધ નિર્ણયોનો સમાવેશ ાય છે. આ ઉપરાંત રીઅલ એસ્ટેટ ક્ષેત્ર બાબતે પણ વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. આ નિર્ણયોના કારણે નોટબંધીમાં પણ રીઅલ એસ્ટેટ ક્ષેત્રને હકારાત્મક અસરો ઇ હોવાનું કહેવાઇ રહ્યું છે.

આ સો અફોર્ડેબલ હાઉસીંગમાં નવા રીઅલ્ટી ડેવલોપર્સ પણ મેદાનમાં ઉતર્યા હોવાી વિકાસનું પ્રમાણ વઘ્યું છે. સરકારે ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તેવા પ્રયાસો શ‚ કર્યા છે ત્યારે નવા પ્રોજેક્ટસમાં સરકારી લાભ મળતા હોવાી ર્આકિ અસર યોગ્ય દિશામાં જઇ રહી છે. જોકે, આગામી સમયમાં અમલી નારા રેરા જેવા કાયદાના કારણે બિલ્ડરોને માઠી અસર પહોંચે તેવો અંદાજ દર્શાવવામાં આવી રહ્યો છે. નવા તૈયાર તા પ્રોજેક્ટમાં અફોર્ડેબલ હાઉસીંગ યોજના પણ સંકળાય તેવી રીતે બાંધકામો તૈયાર ઇ રહ્યા છે જેના પરિણામે મિલ્કતોની ખરીદીમાં વધારો વાની સંભાવના છે. આ ઉપરાંત ઘરનું ઘર લેવા માગતા લોકોને વિકલ્પો મળી રહ્યા છે અને ભાવમાં પણ બાંધછોડ શક્ય હોવાી નોટબંધીની અસર વચ્ચે પણ રીઅલ એસ્ટેટ ક્ષેત્ર આગળ વઘ્યું છે. આ ઉપરાંત સરકારે ગરીબી લઇને મઘ્યમ વર્ગને હાઉસીંગ લોનના વ્યાજ ઉપર સબસીડીનો નિર્ણય જાહેર કર્યો હોવાી લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

મોદી સરકાર દ્વારા ઘરના ઘર ઉપર ખાસ ઘ્યાન દેવામાં આવી રહ્યું છે અને સરકારની આ એક સૌી મહત્વની યોજના છે. એકતરફ નોટબંધીના કારણે રોકડની અછત ઉભી તા મોટા ભાગના ક્ષેત્રોમાં ોડોઘણો મંદિનો માહોલ રહ્યો હતો તો બીજી તરફ અફોર્ડેબલ હાઉસીંગ યોજના યોગ્ય દિશામાં જઇ રહી હોવાી રીઅલ એસ્ટેટ ક્ષેત્રને મંદિના માહોલમાં પણ ફાયદો પહોંચ્યો છે તેવુ આરબીઆઇના ડેટા દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ડેટામાં કહેવામાં આવ્યું છે કે, ર૦૧૬-૧૭ના પ્રમ છ મહિનામાં મુંબઇમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસદર રર૬.પ હતો જે વધીને ર૩પ.૮ યો છે. આ ઉપરાંત દિલ્હીમાં ૦.૧ ટકા, બેંગ્લોરમાં ર.૩ ટકા, અમદાવાદમાં ૧.૭%, લખનઉમાં ૮.ર%, કલકતામાં ૩.૬% સહિત ભારતમાં પ.૩% જેટલો વિકાસદર રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.