Abtak Media Google News

જી….હા…અહિં તમને તમારો લક્કી નંબર વીશે જણાવીશું સાથે -સાથે એ લક્કી નંબર પ્રમાણે ભાગ્ય ક્યાં ક્ષેત્રમાં સાથ આપશે ક્યો દિવસ કઇ તારીખ તમારા માટે લક્કી છે એ પણ જણાવીશું…. તો આવો બતાવીએ કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું…..

લકી નંબ : ભાગ્યાંક એટલે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષનો યોગ.

દા.ત. કોઇ વ્યક્તિની જન્મ તારીખ ૪-૧૨-૧૯૯૩ છે તો તેનાં મૂળ અંક ૪-૧૨-૧૯૯૩ હશે એટલે કે  4 34 =11= આ રીતે જ મૂળઆંકને જાણી શકાય છે.

ભાગ્યાંક – ૧ : એક ભાગ્યાંક વાળી વ્યક્તિ માટે રવિવાર/ગુરુવાર શુભ હોય છે અને ૧,૧૦,૧૯૨૮ તારીખ લકી રહે છે.

ભાગ્યાંક – ૨ : તેના માટે સોમવાર, બુધવાર શુભ હોય છે. અને ૨,૪,૮,૧૧,૧૬,૨૦,૨૬,૨૯ અને ૩૧ તારીખ લકી છે.

ભાગ્યાંક – ૩ : ત્રણ ભાગ્યાંક વાળી વ્યક્તિ માટે મંગળવાર અને શુક્રવાર ભાગ્યશાળી રહે છે તેમજ ૩,૬,૯,૧૨,૧૫,૧૮,૨૦,૨૧,૨૪,૨૭,૩૦ તારીખ શુભ રહે છે.

ભાગ્યાંક – ૪ તેના માટે બુધવાર અને સોમવાર લકી સાબિત થાય છે. સાથે જ એપ્રિલ, ફેબ્રઆરી, ઓગષ્ટનો મહિનો તેમજ ૨,૪,૮,૧૩,૧૬,૨૦,૨૨,૨૬, અને ૩૧ તારીખ શુભ સાબિત થાય છે.

ભાગ્યાંક – ૫ : બુધવાર, ગુરુવાર અને શનિવાર શુભ રહે છે. ૫,૧૦,૧૪,૧૯,૨૩,૨૫, અને ૨૮ તારીક ફેવરેબલ રહે છે.

ભાગ્યાંક – ૬ : એ લોકો માટે શુક્રવાર અને મંગળવાર સારો રહે છે. સાથે જ ૬,૯,૧૫,૧૮ અને ૨૪ તારીખ ફાયદાકારક રહે છે.

ભાગ્યાંક – ૭ : બુધવાર, ગુરુવાર અને શનિવાર શુભ રહે છે. તેમજ જાન્યુઆરી, જુલાઇ, માર્ચ અને મે મહિનો તેમજ ૭,૧૪,૧૬,૨૫ અને ૨૬ શુભ તારીખ રહે છે.

ભાગ્યાંક – ૮ : જાન્યુઆરી, ઓગષ્ટ, ફેબ્રુઆરી અને એપ્રિલ મહિના તેમજ તેના માટે ૪,૮,૧૬,૧૭ અને ૨૬ તારીખો શુભ રહે છે.

ભાગ્યાંક – ૯ : તેના માટે મંગળવાર, શુક્રવાર બેસ્ટ છે. તેમજ ૯,૧૫,૧૮,૨૭ તારીખો ફળદાયી નિવડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.