Abtak Media Google News

નવી ગુજરાતી ફીચર ફિલ્મ `ઝમકુડી`નું ડિજિટલ પોસ્ટર 17મી મે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડનું ફૂલ કોમ્બીનેસન કરવામાં આવ્યું છે.

સાથે જ પોસ્ટર શેર કરીને નીચે કેપ્સન કઈક આવું આપ્યું “જો તમે મને ક્યારેય પ્રેમ કર્યો હોય તો… કૃપા કરીને મારી પ્રથમ ગુજ્જુ મૂવી માટે 31મી મે 2024 મારા માટે રાખો!!!!”. અમારી આગામી ફિલ્મ #Jhamkudi નું ઓફિશિયલ પોસ્ટર પ્રસ્તુત કરી રહ્યાં છીએ! હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર થઈ જાઓ!👻😂 #Jhamkudi “ આવી રહી છે 𝐌𝐚𝐲 𝟑𝟏𝐬𝐭, 𝟐𝟎𝟐𝟒ના આપના નજીકના સિનેમાઘરોમાં.!!!🎥🍿

 

View this post on Instagram

 

A post shared by Viraj Ghelani (@viraj_ghelani)

જેના પ્રોડ્યૂસર્સમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા કરવામાં આવ્યું છે  અને એમના ડિરેક્ટર ઉમંગ વ્યાસ છે. આ મુવીના સ્ટાર કાસ્ટ માનસીપારેખ અને વિરાજ સમાવેશ થાય છે. આ ફિલ્મ 31મી મે 2024ના રોજ રિલીઝ થવાની છે. તો તમે પણ થય જાવ તૈયાર, કેમ કે ગુજરાતી ફિલ્મ “ઝમકુડી” આવી રહી છે હસતા હસાવતા અચાનક ડરાવવા માટે સાથે ખુબજ ધૂમ મચાવવા માટે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.