Abtak Media Google News

હાઈપરલુપ પ્રોજેકટ માટે મહારાષ્ટ્ર સરકારની વૈશ્ર્વિક કંપની સો કરાર: ૧૦૦૦ કિ.મી.ની ગતિએ ઈ શકશે પ્રવાસ

મુંબઈી પુના વચ્ચેનું અંતર માત્ર ૨૦ મિનિટમાં જ પૂણ કરી શકાય તે માટે સુપર સોનિક સ્પીડ ધરાવતી ટ્રાન્સપોર્ટ સીસ્ટમ માટે મહારાષ્ટ્ર સરકાર અને વર્જીન હાઈપરલુપ વન નામની કંપની વચ્ચે કરાર યા છે.

આ કરાર અનુસાર નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટી આ ટ્રાન્સપોર્ટ પધ્ધતિ અમલમાં મુકાશે આ યોજના અંતર્ગત મુંબઈી પુના વચ્ચેનું અંતર માત્ર ૨૦ મીનીટમાં જ કાપી શકાશે. હાઈપરલુપ પધ્ધતિ અકસ્માતી રક્ષીત હોવાનો દાવો ઈ રહ્યો છે. આ પધ્ધતિને અમલમાં મુકવા માટે છ મહિનાની અંદર સર્વે પૂર્ણ કરવામાં આવશે. ૨૦૧૯ી ટ્રેક ગોઠવવાનું કામ શ‚ શે. ૨૦૨૧માં પ્રોજેકટ પૂર્ણ ાય તેવી ધારણા રાખવામાં આવી છે.

જો આ પ્રોજેકટ સફળ શે તો મુંબઈ-નવી મુંબઈ-પુના વચ્ચેનો ટ્રેક બનાવાશે. અહીં ઉલ્લેખનીય છે કે, હાઈપરલુપ પધ્ધતિનો ૨૦૧૭ના ડિસેમ્બર મહિનામાં અમેરિકાના મેવાડા ખાતે પ્રયોગ ઈ ચૂકયો છે. તે સમયે ૩૮૫ કિ.મી. રફતારનો રેકોર્ડ સર્જાયો હતો.

અલબત હાઈપરલુપ ૧૧૨૩ કિ.મી.ની મહત્તમ ઝડપે દોડી શકે છે.

વર્ષ ૨૦૧૨માં એલોન મુસ દ્વારા આ પધ્ધતિ માટે તૈયારી કરવામાં આવી હતી. આ પધ્ધતિ એટલા માટે યોગ્ય ગણાવાય રહી છે કે, ‚ટ ઉપર હાઈપરલુપને વધુ ઈંધણની જ‚ર રહેતી ની. એકવાર સ્પીડ પકડયા બાદ હાઈપરલુપને માત્ર પાંચ ટકા ઈંધણની જ જ‚રીયાત રહે છે. હાઈપરલુપ એ કયૂબ પ્રકારનું માળખુ ધરાવે છે. જેમાં મુસાફરોને બેસાડી દેવાય છે. વેકયુમ ટયૂબના માળખા આધારિત આ કામગીરી ાય છે. સોલાર પેનલ પણ આમાં ગોઠવી શકાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.