Abtak Media Google News

કર્ણાટકમાં મતદાન પુરજોશમાં છે અત્યાર સુધી ની ખબર અનુસાર ૯ વાગ્યા સુધી માં ૧૦.૬% થી પણ વધુ મતદાન થયું છે અને માણસો હાલ મોટી મોટી કતારોમાં જોડાયને મતદાન માટે મથકો બહાર ઉભા છે

ત્યારે કર્ણાટકના બદામીની મતદાન બુથ પર એક દિવ્યાંગ પણ મતદાન માટે પહોચ્યો હતો અને તેને જોઇને બધાને મતદાન કરવું જ જોઈએ તેવો સંદેશ આપ્યો હતો હાલ જો મતદાન વધુ થશે તો પરિણામ માં પણ તેની અસર પાડવાની પુરેપુરી સંભાવના છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.