Abtak Media Google News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થતાં જ યેદિયુરપ્પાએ શિમોગના શિકારીપુરામાં તો કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું છે. યેદિયુરપ્પાએ ભાજપને 150 સીટ અપાવવાનો વાયદો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15મેએ આવશે

-9 વાગ્યા સુધીમાં 10%થી વધુ ટકા મતદાન થયુ છે.

-મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.

Bsriramulu
BSriramulu

– કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌજાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માગે છે.
કોંગ્રેસનાં સિદ્ધારમૈયા અને જેડીએસનાં કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે જયારે ભાજપના યેદુરપ્પા માત્ર 1 સીટ પરથી જ લડી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.