વાંદરો ગલ્ઠો થાય તો પણ ગુલાટી મારતા ન ભૂલે તેમ ભારત-પાકિસ્તાન ભાગલાને વર્ષો વિતી ગયા હોવા છતાં હજુ પણ પાકિસ્તાનને જંપ ન વળ્યો હોય તેમ કાશ્મીર મુદે વારંવાર સરહદ પર સીઝફાયરનો ઉલ્લંધન કરી ગોળીબારી કરે છે . અને આપણાં દેશને શાંતિનો સ્વાસ લેવા દેતુ નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ફરી આવી કરતૂત કરતાં કાશ્મીરમાં રહેતા જવાન પરિવારને મળવા પોતાના ઘરે આવ્યા હતા તેવા જવાન અને તેની પત્નીને ભોગ લીધો હતો . આ પ્રકારના સીઝફાયરીગમા પાકિસ્તાન સતત ગોળી બારી અને 82 મીમી અને 120મીમીના ગોળા વરસાવે છે જેનાથી કાશ્મીરમાં ભારે માલ અને જાનહાનિ થવા પામી છે
“શું ક્યારેય નહિ સુધરે પાકિસ્તાન ….?”
By Abtak Media1 Min Read