Abtak Media Google News

સામગ્રી :

Advertisement
  • ઘઉંના ફાડા (૧ બાઉલ)
  • ખાંડ (૧ કપ )
  • ઘી (૩ ચમચી )
  • ડ્રાયફ્રુટ
  • ઈલાયચી પાઉડર
  • દ્રાક્ષ
  • દૂધ

સોપ્રથમ ગેસ ચાલુ કરીને કડાઈ માં ૩ ચમચી ઘી નાખાવું . ત્યારબાદ ઘઉંના ફાડા નાખી હલાવવું અને તેને               સેકવું .

ત્યારબાદ ૪ બાઉલ દૂધ તેમાં મિશ્રણ કરવું . પછી ગેસ બંધ કરી દેવું .અને એક તપેલીમાં લઈ અલગ રાખવું .

હવે પછી ગેસ ચાલુ કરી એક કુકર માં પાણી લઈને મિશ્રણ કરેલી તપેલીમાં તેમાં રાખીને ૪ સીટી  વાગે ત્યાં સુધી         બાફવું અને તે મિશ્રણ બાહર કાઢવું.

ત્યારબાદ એક કડાઈ લઈને તેમાં આજ મિશ્રણને  ધીમા તાપે લઈને હલાવો .

થોડી વાર હલાવી તેમાં દ્રાક્ષ અને બદામ  નાખી હલાવવું .

દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઊમેરો અને સતત હલાવો પછી ત્યાર થાય તેમાં  ઈલાયચી પાઉડર ઊમેરી ને     re         બદામ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.