Abtak Media Google News

દુનિયા ફરવાનો શોખ બધાને હોય છે. પરંતુ ટુરિસ્ટો એવી જ જગ્યાએ જવાનું પસંદ કરે છે. જેના વિશે તેમણે ક્યાંકના ક્યાંક સાંભળેલુ હોય તો આજે આપણે એવા જ સ્થળોની વાત કરીશું જે ટુરિસ્ટની નજરોથી દુર છે.

Advertisement

૧- ગુરેજઘાટી

– ગુરેજઘાટી પર કિશનગંગા નામની નદી વહે છે. અહીંના પહાડો પર ઘણા નાના-નાના ગામડા આવેલા છે. અહીં તમે પ્રાકૃતિકના સુંદર દ્રશ્યોને જોઇ શકો છો. આીં આવેલા દેવદાસ ઝાડની પાસે ઘણા કોટેજ બનાવામાં આવેલા છે. આ ઘાટી શ્રીનગરમાં આવેલી છે.

૨- ખરદુંગ

– ખરદુંગએ ટુરિસ્ટોમાં લોકપ્રીય અહીંથી નુબ્રા ખીણ પણ પહોંચી શકાય છે. આ સ્થળ પર લદ્દાખી અને તીબ્બતી ભોજનની મજા મળી શકો છો.

૩- ફ્યોગ

– લહેથી ૧૪ કિ.મીના અંતર પર આવેલું આ એક નાનકડું ગામ છે. આ ગામ પોતાના પ્રાચીન મઠ સાથે સંકળાયેલું છે. આ મઠમાં બૌધ્ધ ધર્મનું પાલન કરવામાં આવે છે. અહીં મઠ ખુબ જ પ્રસીધ્ધ છે.

૪- કારૂ

– કારૂ એ લદ્દાખ સૌથી સુંદર ગામોમાંથી એક છે. આ ગામ સુધી પહોંચવા પૈ ગોંગ નદી ઓરત્સો મેરિરી સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. આ જગ્યાએ તમને હેમીરત મઠ જોવા મળશે.

 

૫- નીલ આઇલેન્ડ

– અંડમાન બીચનું એક નાનકડું આઇલેન્ડ છે. જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. આ દ્વીપ પર તમને પુખરાજ રત્ન ભરપુર સંખ્યામાં જોવા મળે છે. આ બીચ દુનીયાનું સૌથી સુંદર બીચ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.