Abtak Media Google News

આપણે સૌ ગાડી ચલાવવાના સોખી છી અને આપણે સૌ રોજ ને રોજ રસ્તા પર ગાડીઓ લઈને નિકડી જ છી અને રસ્તા પર આપણને સફેદ અને પીળા રંગની વચ્ચે પટ્ટીઓ જોવા મળે છે. શું તમે જાણો છો આ પટ્ટીઓ શ માટે રસ્તા ની વચ્ચે હય છે…???  શું તમે કોઈ દિવસ એ વાત જાણવાની કોશિસ કરી…? એવું ક્યૂ કારણ છે જેના લીધે આ સફેદ અને પીળા રંગની પટ્ટીઓ હોય છે.

જાણો શ માટે રસ્તા પર સફેદ અને પીળા રંગની પટ્ટીઓ હોય છે…

સફેદ પટ્ટો :

રોડ ઉપર સફેદ રંગની પટ્ટીઓ એ વાત ને દર્શાવે છે કે આપણે જે ટ્રેક ઉપર ચાલી છી તે ટ્રેક ના બદલાવવો જોઈએ અને આ સફેદ પટ્ટો આગળ વધવા માટેનો સંકેત બતાવે છે. અને જો તમે આ ટ્રેકને બદલવા માંગો છો તો સૌ પ્રથમ તમારે હોર્ન મારીને અને સાઇડ લાઇટ આપીને રસ્તો બદલવો.

Lines5આ સફેદ પટ્ટો વચ્ચે જ હોય છે માટે ગાડી ચલાવતી વખતે આપણે એ વાત ની તકેદારી રાખવી જોઈએ કે ગાડી કાતો લેફ્ટ સઇદ ક તો રાઇટ સઇદ ચલાવીએ પણ આ સફેદ પટ્ટાની વચ્ચે ના ચલાવી જોઈએ.

પીળો પટ્ટો :

રસ્તા વચ્ચે બનેલા પીળા પટ્ટાનો મતલબ એ થાય છે કે તમે જ્યારે ગાડી ચલાવો છો ત્યારે તમે ગમે તે તરફ ઓવર ટ્રેક કરી સકો છો પરંતુ જો ઓવર ટ્રેક કરતાં હોય તો આ પીળા પટ્ટાની અંદર રહીને જ કરવો જોઈએ.

Main Qimg 57Bdfde21Df750A717898Cea6Fa3A561 Cઆ ઉપરાંત આ પીળો પટ્ટો એક સીધી લાઇનમાં અને કટકા કટકા વાળો હોય છે. અને આ કટકા કટકા વાળા પીળા પટ્ટાનો મતલબ એ થાય છે કે જો તમે ઓવર ટ્રેક કરવા માંગો છો તો જોઈને કરો કારણકે આગળ ખતરો છે એવો સંકેત દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.