Abtak Media Google News

તેલંગણા સ્ટેટની દેશી પ્રજાની સુધારણા-બુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા ગૌમૂત્ર-ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશકિતકરણ અને યુવા રોજગાર, કાઉ ટુરીઝમ સેન્ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌ આધારીત ઓર્ગેનિક ફામીંગ માટે ગૌશાળાની સ્થાપના જેવા વિવિધ મુદાઓ પર ડો. કથીરીયાએ શ્રીનિવાસ યાદવ સાથે ગૌસેવા રાષ્ટ્ર સેવા ની દસ્તાવેજી પુસ્તિકા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.ડો. કથીરીયાની સાથે તેલંગણા, આંધ્રપ્રદેશમાં ગૌસેવામાં કાર્યરત જસમતભાઇ પટેલ, રિઘ્ધેશ જાગીરદાર, અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, આર.કે. જૈન અને શેખર રેડી ઉ5સ્થિત રહ્યા હતા. શ્રીનિવાસે ડો. વલ્લભભાઇ કથીરીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અભિવાદન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.