Abtak Media Google News

એક્રીશ્નલ ડેવલોપમેન્ટ કમિશ્નર ગાંધીનગર ફરજ બજાવતા ડો. નરેન્દ્રકુમાર મીનાની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે થતા તેઓએ ગત ૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળી લીધો હતો. અગાઉના કલેકટર આર.આર. રાવલ અને એ.બી. પટેલે તેમનું સ્વાગત કર્યું હતુ ડો.મીનાએ ચાર્જ સંભાળતા જ જિલ્લાની કામગીરી અંગેની વિગતો મેળવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.