Abtak Media Google News

દ્વારકાની ડી.એન.પી. ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તાજેતરમાં ગુજરાત ડીઝાસ્ટર ઓથોરીટી દ્વારા રાજયભરમાં શાળા સપ્તાહની ઉજવણીના ભાગરુપે દ્વારકા ફાયર શાખા દ્વારા શાળાના બાળકો વચ્ચે સ્વરક્ષણ તેમજ અન્યોની બચાવ કામગીરી માટેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.

Dw ફાયર શાખાના પ્રવિણ કાપડી, જીતેન્દ્ર કારડીયા, વિધાભા કેર સહીતની ટીમે બાળકોને પૂર, સુનામી, વાવાઝોડા સહીતની કુદરતી આફતો સામે કેવી રીતે બચાવની કામગીરી કરવી તેનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપી માહિતગાર કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.