Abtak Media Google News

નેશનલ ન્યુઝ

જાપાનમાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જાપાનમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ ઇશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચર્સના દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલા પણ જાપાનમાં ગુરૂવારે એક પછી એક બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 6.5 જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 5.0 નોંધવામાં આવી હતી.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.