Abtak Media Google News

આયુર્વેદમાં વિપરીત ગુણ અને તાસીર વાળા ફૂડસને સો નહીં ખાવા માટેની સલાહ આપવામાં આવી છે. આ બાબતે કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આયુર્વેદમાં પ્રતિબંધ કરવામાં આવેલા ફૂડ્સને એક સો લેવામાં ઘણી હેલ્ની સમસ્યા ાય છે.

. મીઠા ફળ સો ખાટ્ટા ફળો

બંને પ્રકારના ફળોની તાસીર અલગ અલગ હોય છે. સો મળીને પેટમાં ગડબડ વધારી શકે છે.

. દૂધ સો નમકીન

દૂધ સો નમકીન ખાનાી દૂધમાં રહેલું પ્રોટીનના ફાયદા ઓછા ઇ જાય છે. સ્કીન સમસ્યા પણ ઇ શકે છે.

. દહીં અને ફળ

બંનેમાં અલગ અલગ એન્જાઇમ્સ હોય છે. સો લેવામાં કફ, શરદી તાવ અને એસિડિટીની સમસ્યા ાય છે.

. દૂધ સો અડદ દાળ

અડદ દાળ ભારે હોય છે. દૂધ સો લેવાી પાચનક્રિયાની સમસ્યા, ગેસ ઇ શકે છે.

. મધ અને ઘી

આ બંને ચીજોને સરખા પ્રમાણમાં લેવાી ઝેર બની જાય છે.

. દૂધ અને દહીં

આયુર્વેદ પ્રમાણએ બંને વિરુદ્ધ પ્રકૃતિના આહાર છે. કબજિયાત અને જડાયરિયા ઇ શકે છે.

. દૂધ અને માછલી

બંને િવરુદ્ધ પ્રકૃતિના આહાર છે. સો લેવામાં સ્કીનનો રોગ ઇ શકે છે.

. મિર્ચ મસાલા અને દૂધ

દૂધ ઠંડી પ્રકૃતિનું હોય છે. મિર્ચ મસાલા ગરમ પડે છે.

 સો લેવાથી પેટમાં ગડબડ ઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.