Abtak Media Google News

હાલમાં વર્લ્ડ હોમિયોપી અવેરનેસ વીક ચાલી રહ્યું છે અને આ વર્ષે એની ીમ છે હોમિયોપી ફોર એલ્ડરલી. આમ તો હોમિયોપી દરેક ઉંમરની વ્યક્તિ માટે ઉપયોગી છે, પરંતુ મોટી ઉંમરની વ્યક્તિઓને તેમની ઉંમરને લીધે આવતા કે એ સિવાયના રોગો અને તકલીફમાં હોમિયોપી કઈ રીતે ઉપયોગી છે એ આજે સમજીએ

ઉંમર અને ઉંમર સંબંધિત તકલીફો એ જીવનનું એવું સત્ય છે જેને સ્વીકારવું જ રહ્યું. ચામડી લચી પડવી; વાળ ધોળા વા; હાડકાં નબળાં પડવાં; આંખે દેખાવાનું ઓછું વું; કાનની સાંભળવાની શક્તિ ઘટી જવી; મગજ ધીમું પડવું; વિચારવાની, કામ કરવાની અને તર્ક કરવાની શક્તિ નબળી પડવી જેવાં લક્ષણો એવાં છે જે માટે કોઈ પણ પ્રકારની દવાઓ, ઇલાજ કે બીજું કંઈ પણ કામ ની કરતું. વધતી ઉંમરે શરીરનું ઘસાવું એ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે છતાં અમુક લોકો ડાયટ, એક્સરસાઇઝ, યોગ-પ્રાણાયામ વડે આ પ્રોસેસને ધીમી પાડી દેતા હોય છે. પોતાના શરીરની, મનની અને મગજની કાળજી રાખીને આ પ્રોસેસને ચોક્કસ ધીમી પડી શકાય છે; પરંતુ એને રોકી શકાતી ની. ભલે આ પ્રોસેસ કુદરતી હોય, પરંતુ એ જરૂરી ની કે આ કુદરતી છે એમ માનીને દરેક વ્યક્તિ એને સ્વીકારી શકે. એક સક્ષમ વ્યક્તિ ધીમે-ધીમે પોતાની શક્તિઓને જતી જુએ ત્યારે તેના માટે આ વસ્તુને પચાવવી અઘરી બની જતી હોય છે. જેમ કે પહેલાં વગર કોઈ પ્રોબ્લેમે દસ-દસ કલાક સતત કામ કરતી વ્યક્તિ હવે ત્રણ-ચાર કલાકમાં ાકી જાય, ગમે ત્યાં ચાલીને જતી વ્યક્તિ આજે એક કલાક પણ સતત ઊભી ન રહી શકે, જે પહેલાં આખી ઑફિસનો હિસાબ રાખતા એનાી હવે ધોબીના હિસાબમાં ગરબડ વા લાગે ત્યારે એક માણસ તરીકે એ સ્વીકારવું કે હવે મારી ક્ષમતા પહેલાં જેટલી ની રહી એ ધારીએ એટલી સહેલી વાત ની. વળી ઉંમર ઘણા જુદા-જુદા બદલાવ લાવે છે. માત્ર શારીરિક જ નહીં; માનસિક, બૌદ્ધિક અને સામાજિક બદલાવ પણ. આમ વ્યક્તિની સંપૂર્ણ હેલ્ પર એ અસર કરે છે. આવા સમયમાં હોમિયોપી તેમને કઈ રીતે મદદરૂપ ાય છે એ આજે આપણે જાણીએ.

હાલમાં દસી ૧૬ એપ્રિલ સુધી સમગ્ર દુનિયામાં હોમિયોપી અવેરનેસ વીક ઊજવાઈ રહ્યું છે. હોમિયોપી નામ પડતાં જ એની ઝીણી સફેદ રંગની ગોળીઓ યાદ આવે. આ ગોળીઓ ઘણા મોટા ચમત્કાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ જાતની સાઇડ-ઇફેક્ટ વગર માનવના શરીર, મગજ, મન અને તેની દરેક સિસ્ટમ પર અસર કરતા ડોકટરશોધેલા આ અદ્ભુત સાયન્સ વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે દર વર્ષે આ અઠવાડિયું ઊજવવામાં આવે છે. આ વર્ષે આ અઠવાડિયાની ઉજવણીની ીમ હોમિયોપી ફોર એલ્ડરલી રાખવામાં આવી છે. એટલે કે હોમિયોપી કઈ રીતે મોટી ઉંમરના લોકોને મદદરૂપ ાય છે એ વિશે આ અઠવાડિયે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

ઉંમર સંબંધિત રોગ

આમ તો હોમિયોપી દરેક ઉંમરની વ્યક્તિને મદદરૂપ છે, પરંતુ મોટી ઉંમરની વ્યક્તિઓને એ કઈ રીતે મદદરૂપ ાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા અને અધર સોન્ગ હોમિયોપી ક્લિનિક-અંધેરીના ડોકટરકહે છે, એજિંગને કોઈ ટાળી શકતું ની, પરંતુ એજિંગ સંબંધિત પ્રોબ્લેમ્સને દૂર કરવા જરૂરી છે જેને લીધે વ્યક્તિ એક ક્વોલિટી લાઇફ જાળવી રાખી શકે. ઉંમરને કારણે વ્યક્તિને શારીરિક તકલીફો જેમ કે દૃષ્ટિ અને શ્રવણશક્તિ પર અસર, દાંતના પ્રોબ્લેમ, ઑસ્ટ્રિઓપોરોસિસ, યાદશક્તિ નબળી પડવી, સ્નાયુની સ્ટ્રેન્ગ્ ઘટવી, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ,

હાર્ટ-પ્રોબ્લેમ્સ, સેક્સમાં અરુચિ જેવી ઘણી તકલીફો હોય છે તો માનસિક પ્રોબ્લેમ્સમાં ડિપ્રેશન હોય છે જે આ ઉંમરમાં ઘણું જ સામાન્ય છે. આ તકલીફોને જડી ક્યોર કરવી શક્ય જ ની, કારણ કે એ વા પાછળનું કારણ ઉંમર છે. જોકે હોમિયોપી દવાઓ દ્વારા એનાં લક્ષણોને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ જેને લીધે વ્યક્તિ એક નોર્મલ જીવન જીવી શકે. આ રોગો પર હોમિયોપી એ રીતે કાબૂ લાવી શકે છે કે જેને લીધે આ રોગ વ્યક્તિના રોજિંદા જીવનને તકલીફ ન આપે.

ઉંમર સંબંધિત ન હોય એવા રોગ

જે દરદીઓ ક્રોનિક એટલે કે લાંબા સમયી ચાલ્યા આવતા રોગોી પીડાય છે તેમને લક્ષણ સંબંધિત રાહત હોમિયોપી દ્વારા મળી રહે છે, પરંતુ જરૂરી ની કે મોટી ઉંમરમાં દરેક રોગ ઉંમર સંબંધિત જ આવે. કોઈ પ્રકારનાં ઇન્ફેક્શન્સ કે બીજી કોઈ પણ તકલીફ જેને ઉંમર સો લેવાદેવા ની એમાં પણ હોમિયોપી અકસીર સાબિત ઈ શકે છે. જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિને કબજિયાતને કારણે ફિશરની તકલીફ ઈ હોય તો હોમિયોપી એને સંપૂર્ણ રીતે ક્યોર કરી શકે છે. આ બાબતે હોમિયોપી દવાઓનો વધુ એક ફાયદો જણાવતાં ડોકટરકહે છે, મોટી ઉંમરે લોકો ઇન્ફેક્શનના ભોગ વધુ બને છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઉંમરની સો નબળી પડે છે; પરંતુ હોમિયોપી દ્વારા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આમ મોટી ઉંમરે ઇન્ફેક્શનનું જે રિસ્ક છે એને ઘટાડી શકાય છે.

મેન્ટલ હેલ્માં મદદરૂપ

હોમિયોપી માને છે કે માણસના સ્વભાવનો, સ્ટ્રેસનો અને તેની માનસિક હાલતનો સંપૂર્ણ પ્રભાવ તેની હેલ્ પર પડે છે. માટે જ જ્યારે દરદી એક હોમિયોપે પાસે જાય છે ત્યારે તેની સંપૂર્ણ હિસ્ટરી ચકાસે છે જેમાં તેના રોગો વિશે જ નહીં, તેના વ્યક્તિત્વની પૂરી જાણકારી મેળવે છે. તે દરદીની માનસિકતા હાલમાં શું છે એ પણ જાણે છે અને એ બધું જાણીને તેની દવા નક્કી ાય છે. ઉંમરને લીધે આવતા બદલાવને લીધે ઘણી વખત મોટી ઉંમરની વ્યક્તિઓ સ્ટ્રેસમાં રહેતી હોય છે. આ ઉંમરમાં ઘણા વડીલો એકાકી બની જતા હોય છે તો એ એકાકીપણાને લીધે તેમને ડિપ્રેશન આવી જતું હોય છે. સામાજિક રીતે પણ તેમનું સન, મહત્વ અને જરૂરતોમાં બદલાવ આવે છે. આ દરેક વસ્તુ તેમની હેલ્ પર અસર કરે છે. આ બદલાવોને જીરવવા સહેલા ની, પરંતુ હોમિયોપી એમાં પણ ઘણી જ મદદરૂપ ાય છે. એને લીધે પરિસ્િિત બદલાતી ની, પરંતુ વ્યક્તિ એ પરિસ્િિતને અપનાવી આગળ ચાલતાં શીખી લે છે.

આડઅસર વગર

મોટી ઉંમરે એકસો ઘણા રોગો ઘર કરી જાય છે અને ઍલોપીમાં દરેક રોગની અલગ-અલગ દવા હોય છે. ઘણી વાર તો એવું લાગે કે દવાઓનો નાસ્તો કરી રહ્યા છીએ. હોમિયોપી બધા રોગોની એક જ દવા હોય છે. દરેક વ્યક્તિની પોતાના શારીરિક બંધારણ મુજબ એક રેમિડી નક્કી ાય છે જે તેના દરેક પ્રોબ્લેમનું ધ્યાન રાખી શકે છે. હોમિયોપી દવાનો એક બીજો ફાયદો જણાવતાં ડોકટર કહે છે, મોટી ઉંમરે લોકો જ્યારે માંદા પડે અને દવાઓ ખાતા હોય ત્યારે ઍલોપી દવાની આડઅસરી પીડાતા હોય છે. ખાસ કરીને ઉંમર વધી જાય પછી અમુક દવાઓ માફક આવતી હોતી ની. હોમિયોપી દવાની કોઈ આડઅસર ની એટલે મોટી ઉંમરના લોકો માટે એ ઘણી સેફ સાબિત થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.