Abtak Media Google News

બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર નંબરી જીજે ૦૫ સીએસ ૨૯૮૭ માં વિદેશી દારુનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી પાટડીમાં વિદેશી દારુનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી પાટડી હાઇવે પરથી નીકળી હતી.

જેની અટકાયત કરી કારમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલો ૨૩૦૪ જેની કિ. રૂ ૨,૩૦,૪૦૦ મોબાઇલ સહીતનો રૂ ૭,૪૯,૪૦૦ નો મુદામાલ પકડી શખ્સ સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.