Abtak Media Google News

રોજમદારોને છુટા કરી દેવાના સરકાર પરિપત્ર સામે આંદોલન

ધોરાજી વાલ્મીકી સમાજ દ્વારા પોતાની માંગણી ઓને લઈ ને  આઝાદ ચોક ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત નાં વાલ્મિકી સમાજ સફાય કામદાર નું રોજીરોટી નું એક માત્ર સાધન જાળું છે સફાય કામ છે ગુજરાત ની તમામ નગરપાલિકા માં પરી પત્ર મોકલી આપેલ છે કે નગરપાલિકા માં સફાઈ કામદાર રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય તેઓ ને તત્કાલીન ફરજ માંથી મુક્ત કરવા કામ ઉપર થી છુટા કરી દેવા અને વાવચર પર રજીસ્ટર પર એક પણ સફાઈ કામદાર ને કામ પર લેવાં ના નય…

પરીપત્ર માં ઉલ્લેખ કરેલો છે કે તમામ નગરપાલિકા અંદર હાઉસિંગ થી કામ કરાવું વાલ્મીકી સમાજ સફાઈ કામદાર દ્વારા હાઉસિંગ નો પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવા માં આવે સફાઈ કામદાર નું રોજીરોટી નું એક સાધન છે સફાય કામ જો ગુજરાત સરકાર સફાય કામ હાઉસિંગ લાવે તો સફાઈ કામદાર ભૂખે મારવાં નો વારો આવશે તો વાલ્મિક સમાજ દ્વારા પોતાની માંગણી ઓને લઈ ને  ધોરાજી નાં આઝાદ ચોક ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જયાં સુધી સરકાર કોઈ નિવારણ નહીં આવે ત્યા સુધી આંદોલન ચાલું રહશે અને આ લડત પણ ચાલું રહેશે તેવું ઉપવાસી ઓ જણાવ્યું હતું :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.