Abtak Media Google News

સામગ્રી

Advertisement

– ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ

– ૫૦ ગ્રામ મોરૈયાનો લોટ

– શિંગદાણાનો ભુકો

– મીઠુ સ્વાદ પ્રમાણે

– કોપરાનું છીણ

– દ્રાક્ષ

– લીલા ધાણા

– તેલા તળવા માટે

રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ અને મૈરયાના લોટને મિક્સ કરો તેમા મીઠુ મરચુ પાઉડર, ખાંડ, તલ, શિંગદાણાનો ભુકો, દહીં એક ચમચી તેલ નાખીને ખી‚ તૈયાર કરો ખી‚ ઢીલુ ન થાય તેનુ ધ્યાન રાખવુ ત્યારબાદ અડધો કલાક પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ખીરાના ભજીયા બનાવો તૈયાર છે ફરાળી ભજીયા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.