Abtak Media Google News

મેષ

આજે આપ કોઈ ઉત્સવ મનાવવાને માટે તૈયાર થઈ જાવ. દોસ્ત અને સગાસંબંધીઓ એકઠા થઈને ખૂબ મઝા કરશો. જેની મધૂર સ્મૃતિઓને કદીએ ભૂલી નહી શકો. આ સમય એક બીજા સાથે ખૂબ મઝા લેવાનો છે.

વૃષભ

આજે આપે પોતાને જ સવાલ કરવો જોઈશે કે આપ શા માટે પોતાના પ્રિયજનો સાથે નકામી બહસ કરી રહ્યા છો. હોઈ શકે છે કે આપ કોઈ તનાવને કારણેજ આવું કરી રહ્યા છો. આજે આપ આપનું મગજ શાંત રાખવાની કોશીશ કરજો અને પોતાની પ્રિયજનોને કંઈ પણ ઉંધુ ચત્તુ કહેવાથી બચજો.

મિથુન

આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પુરૂં ધઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યારસુધી આપને માટે અડચણ રૂપ હતી તેજ હવે આપની મદદ કરવા આગળ આવશે. એની મદદથી થાવ પોતાનું કામ સ્હેલાઈ પૂર્વક પુરૂં કરાવી લેજો. આ તકનો પુરેપુરો લાભ લઈ લેજો.

કર્ક

આજે આપ નિસ્વાર્થ ભાવે પોતાની આસપાસના લોકોને મદદ કરશો. એવી આપને ખૂબજ ખુશી થશે. આપ પોતાના સંબંધોને ખૂબજ મહત્વ આપશો. ભલે તે સગા નજીકના હોય કે આધેના આપના પોતાના પ્રિયજનોના સાથથી આપને પ્રેમની અનુભૂતિ થશે.

સિંહ

આપનો કોઈ પ્રિયજન આજે આપને માટે કોઈ ખુશખબર લઈને આવશે. અને આપને એના પર ગર્વ થશે. ખુશીઓનો ઉત્સવ મનાવવાનો સમય છે. આપના કોઈ નજીકનાને કંઈક ખાસ પ્રાપ્ત થઈ શકે છે. એને કોઈ ઈનામ, સારા ગુણાંક અથવા પછી ઘણી બધી પ્રશંસા મળી શકે છે. એમને વધુ પ્રોત્સાહન આપો અને શાબાશી આપવાનું બીલ્કુલ ન ભલશો.

કન્યા

આજે કદાચ આપ થોડીક નિરાશા અનુભવી શકો છો. પરંતુ આજે આપ એ વાત પર ધ્યાન આપજો કે આપ કેવી રીતે નકારાત્મકતાને પોતાની જીંદગીમાંથી દૂર કરી શકો છો. ફરિયાદ કરવાથી કંઈ નહી થાય બલ્કે આપના આ વહેવારથી આપની આસપાસના લોકોનો મૂડજ ખરાબ થઈ જશે. પોતાના મામુલી પ્રયાસથી આપ પોતાની ખુશીમાં વધારો કરી શકો છો. આ દિશામાં પગલું ભરો એનાથી આપને લાભજ થશે. અને બીજાઓને પણ ફાયદો થશે.

તુલા

યાદ છે ને કે આપે પોતાના ઘરની આસપાસમાં કેટલુંક પરિવર્તન કરવાનું વિચાર્યૂં હતું. ઘરે શાંતિનું વાતાવરણ છે. એટલે આપ નિસંકોચ કોઈ પણ પરિવર્તન કરી શકો છો. જો આપને કોઈ મદદની જરૂર છે તો પોતાના પરિવારજનોની મદદ માંગવામાં સંકોચ ન કરશો. દિવસના અંત સુધીમાં પોતાના અધૂરા કામોને પુરા કરી લેશો.

વૃશ્ચિક

આજે આપ આરામ કરો કારણકે આપ કેટલીક સમસ્યાઓને લીધે મુંઝવણમાં આવી શકો છો. આપની બધીજ સમસ્યાઓ જલ્દીથી ખત્મ થઈ જશે. વધુ ચિંતા ન કરશો પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો અને એવો નિર્ણય લ્યો જે આપ બંનેના હિતમાં હોય. આપ પોતાના પરિવારજનો અને દોસ્તોની સાથે સમય પસાર કરો અને પછી જુઓ આપના મુંઝવણ કેવી છુમંતર થઈ જાય છે.

ધન

પોતાનીજ ઉમરના લોકો એ કરેલી આપના પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.

મકર

કદાચ આજે આપને આપના મિત્રો સાથે સાથે કામ કરનારાઓની કોઈ મદદ નમળે. એથી આપને કદાચ નિરાશા પણ થાય. પરંતુ યાદ રાખજો કે હરકોઈની પોતાની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. વગર વિચાર્યે ઉતાવળથી કોઈ નિર્ણય ન કરશો. આત્મવિશ્વાસ ટકાવી રાખજો આજે આપ કોઈ પણ પડકારસમ પરિસ્થિતિનો સ્હેલાઈથી સામનો કરી શકશો.

કુંભ

કદાચ જીવનપર્યંત નભવા વાળી આ દોસ્તી છે. દોસ્ત આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ આ નવા દોસ્ત દરેક સુખદુખમાં આપનો સાથ આપશે. જોકોઈને આપની મદદની જરૂર છે અને તમને બોલીને આપ કહી નથી શકતો તો આપે આગળ વધીને એની મદદ કરવી જોઈએ. આપે આપેલી મદદથી આપનો દોસ્ત ખૂબજ ખુશ થશે.

મીન

ઘણી લાંબ વાટ જોયા પછી કાનૂની લડાઈનો ફેસલો આપની તરફેણમાં આવશે. હવે આપ નિરાંતે બેસી રહી શકશો. આપના વકીલની સલાહ હવે કામ આવશે. પરિસ્થિતિને ધ્યાનથી સમજો અને આવશ્યક પગલું લેજો. હવે આ કાનૂની મુદ્દાને હવે પુરી રીતે ખત્મ કરી દો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.