Abtak Media Google News

અમરેલી સહિત સૌરાષ્ટ્ર માં ભારે  વરસાદની આગાહી ના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે સુરાષ્ટ્રમાં એન દી આર એફ ની 4 ટીમ તૈનાત કરી દેવાય છે ત્યારે અમરેલી કોઈ દુર્ઘટના ઘટે તો પહોંચી વળવા હેતુસર  ફાયર ઓફિસર એચ સી ગઢવી ના માર્ગદર્શન નીચે વાયરલેસ ઓફિસર હરેશભાઈ તથા ફાયર ટીમ  એલર્ટ રાખવા માં આવેલ છે… જેના કારણે નદીમાં આવતા પુર કે ઝાડ પડવાથી ફસાયેલા લોકો ને તુરંત રેસ્ક્યું કરી શકાય અને લોકો ને રાહત મળી શકે હાલ ત્રણ દિવસ ની હવામાન વિભાગ ની વરસાદ ની આગાહી ને લઈ ફાયર ના તમામ વાહન તેમજ સ્ટાફ ને સ્ટેન્ડ બાય કરી દેવાયા છે …જેથી કોઈ પણ ઘટનાને ઝડપ થી પહોંચી વળાય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.