Abtak Media Google News

43 હોટલોમાં ચેકિંગની કામગીરી પૂર્ણ

ફાયર બ્રિગેડ શાખા દ્વારા આગામી દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ટ્યુશન ક્લાસ ટુ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે.43 હોટલોમાં ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ જવા પામી છે.

રાજ્ય સરકારના આદેશના પગલે ફાયરબ્રિગેડ શાખા દ્વારા દર મહિનાની છઠ્ઠી તારીખે હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે.

આજે અલગ અલગ અલગ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી હતી શહેરમાં 43 હોટલોમાં ફાયર સેફટી અંગે ચેકિંગ પૂર્ણ થયા બાદ હવે ટ્યુશન ક્લાસ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાની કારણે ટ્યુશન ક્લાસ બંધ હોવાથી કેટલાક સંચાલકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.