Abtak Media Google News

સીબીઆઇના ડાયરેકટર શુકલા ટર્મ પુરી થતા રાજકોટ રેન્જમાં આઇજીપી તરીકે ફરજ બજાવી ચુકેલા સિન્હાને ચાર્જ સોપાયો

સીબીઆઇના ડાયરેકટર શુકલા ટર્મ પુરી થતા તેમનો ચાર્જ સીબીઆઇમાં એડીશનલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા પ્રવિણ સિન્હાને સોપવામાં આવ્યો છે.

સીબીઆઇના ડાયરેકટર શુકલાની ટર્મ પુરી થતા રાજકોટ રેન્જમાં આઇજીપી તરીકે પસંશનીય ફરજ બજાવી લાંબા સમયથી સીબીઆઇમાં એડીશનલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા પ્રવિણ સિન્હા સીબીઆઇના ડાયરેકટર બન્યા છે.  સીબીઆઇના ડાયરેકટરના હોદા માટેનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ, વિરોધ પક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા લેવામાં આવતો હોય છે જે હાલ શકય ન હોવાથી પ્રવિણ સિન્હાને ડાયરેકટરનો ચાર્જ સોપમાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.