Abtak Media Google News

હળવદ શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકોની હાજરીમાં સેન્સ લેવાઈ હતી જેમાં તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૭૨ લોકોએ દાવેદારી નોંધાવી છે , પણ સૌ જાણે છે કે પક્ષોમાં સેન્સની પ્રક્રિયા મોટાભાગે સિમ્બોલિક હોય છે બાકી તો યોગ્યતા અને ભલામણ નો દૌર વગેરે કામ કરી જતા હોય છે જે સર્વ વિદિત છે અને તેના આધારે ટિકીટ આપવામાં આવતી હોય છે.

તાલુકા પંચાયતની સીટ દાવેદારોની યાદી. માટે અજીતગઢ હેતલબેન કુંવરિયા, ભગવતીબેન અગોલા,પૂજાબેન શિણોજીયા, લાભુબા ઝાલા,ગીતાબેન ગોઠિ ચરાડવા શારદાબેન સોનગરા, મનિષાબેન સરાડીયા,અસ્મિતા બેન પરમાર, ચૂંપણી ગનીબેન સીતાપરા,લક્ષ્મીબેન બોરીયા, ગીતાબેન કટોણા દિઘડીયા ગોપાલભાઈ રૂદાતલા, રાજુભાઈ ડાભી, વિક્રમભાઈ વિઠ્ઠલાપરા, હકાભાઇ નંદેસરીયા, ઘનશ્યામપુર સુમિત્રાબેન વસાવા, ઈશનપુર કરસન ભાઈ પરમાર, દીપકભાઈ પરમાર ,કિશોરભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, જુના દેવળીયા ચંદુભાઈ કોળી, જીતુભાઈ ભોરણીયા મેઘાભાઇ રબારી, રવજીભાઈ અઘારા, પ્રદીપભાઈ ભોરણીયા, કડીયાણા ભુપેન્દ્રભાઈ દલવાડી, મેહુલભાઈ મજેઠીયા, મહેશભાઈ ઝિંઝુવાડીયા, જયદેવ ભાઈ પરમાર, ભુપતભાઈ ચારોલા, કવાડીયા. ઝાલા ભગીરથસિંહ, વિજયભાઈ કોળી, સોંડાભાઈ કોળી, માલણીયાદ ઝાલા ધર્મેન્દ્રસિંહ,ભરત ભાઈ કણજરીયા,જીતુભાઇ ગઢવી, માથક ગીતાબેન સોલંકી,મધુબેન સોલંકી, મયુરનગર ક્રિષ્નાબેન કોટક,કંચનબેન ચૌહાણ, હિનાબા જાડેજા,પુનાબેન સોઢા, નવા દેવળિયા શિલ્પાબેન આલાસણા, વિધિબેન માલાસણા,હંસાબેન અઘારા, ઘનશ્યામ ગઢ સરોજ બેન લોરીયા, રૂપલબેન સંઘાણી, વૈશાલીબેન ગોપાણી, અનસુયાબેન જાંબુકિયા, રણમલપુર ગીતાબેન નગવાડીયા, રણછોડગઢ, ગૌરીબેન, બાજુ બેન ,સુમિત્રાબેન પાટડીયા, સરોજબેન સીણોજીયા, રાણેકપર ઘનશ્યામભાઈ બાબરીયા, રામજીભાઈ બાબરીયા, બાબુભાઈ બાબરીયા ,અજીતભાઈ ખેર, રાતાભેર મનસુખભાઈ પટેલ,હિતેષભાઇ, સંજયભાઈ સિણોજીયા,ભીખાભાઈ એરવાડીયા, પ્રભુભાઈ ચૌહાણ, સાપકડા દલાભાઈ, મહિપાલસિંહ ઝાલા ,ખુમાનસિંહ ઝાલા, લક્ષ્મણભાઈ મકવાણા, ટીકર નિલેશભાઈ બાપોદરિયા, રસિકભાઈ, હિરેનભાઈ બાપોદરિયા,કમલેશભાઈ એરવાડીયાએ દાવેદારી નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.