Abtak Media Google News

ચોટીલાથી રાજકોટ તરફ નાની મોલડી પાસે ટેન્કર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં જતાં એસ.ટી બસની પાછળ આવતા ટેન્કર સાથે કાર અથડાતાં 4 વાહનોનો ગમખ્વાર અકસ્માત થયો છે.

આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ  અને 1 ટેન્કર ચાલકનું મોત તેમજ 1 ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.આ અકસ્માતના પગલે ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી.અકસ્માતથવાથી ટ્રાફિકમાં એમબ્યુલન્સ પણ ફસાયી છે.

41980761 1084645001693946 6151403047827275776 NWhatsapp Image 2018 09 18 At 11.08.00 AmWhatsapp Image 2018 09 18 At 11.08.02 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.