Abtak Media Google News

કુર્તા એક એવુ ગારમેન્ટ છે જેને તમે આરામથી કોઇપણ સ્થળે કેરી કરી શકો છો જે ખૂબ જ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ હોય છે તો ચાલો જાણીએ કેટલા એવા કુર્તા વિશે…. જેને તમે ઓફિસથી લઇને પાર્ટી સુધી દરેક સ્થળે પહેરી શકો છો.

૧-  Turquoise કૂર્તા- એલિગન્ટ લુક માટે  Turquoise કૂર્તા તમે કેરી કરી શકો છો તેની કોલ્ડ-શોલ્ડર સ્ટાઇલ તમને વધારે ટે્રન્ડી લુક આપે છે.

૨- એસિમિટ્રિકલ કૂર્તા- ટ્રેન્ડી લુક માટે આ સ્ટાઇલિશ એસિમિટ્રિકલ કૂર્તા કેરી કરી શકો છો તેમજ ફ્લોરમ પ્રિન્ટ તેને વધુ ખાસ બનાવે છે અને તમે તેને પ્લાઝો અથવા હાઇવેસ્ટ ડેનિજસની સાથે પહેરી શકો છો.

૩- કોટન કૂર્તા- કોટનના આ કૂર્તાને તમે ઓફિસ અથવા હેંગ આઉટ સિવાય સ્ટેટમેન્ટ જ્વેલરીની સાથે પાર્ટીમાં પણ કેરી કરી શકો છો. તેની સાથે ચુડીદાર અને કોલ્હાપુર ચંપલ પહેરવાથી તમારો લુક એકદમ કમ્પલિટ બનશે.

૪- કેપ ટ્રેન્ડ- કેપ ટ્રેન્ડ માત્ર ડ્રેસિસ, બ્લાઉઝ અને ટોપ્સમાં જ પોપ્યુલર નથી તમે તેને કૃર્તામાં પણ ટ્રાય કરી શકો છો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.