Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ગાંધીધામ : ચંદ્રયાન 3 નું સફળતાપૂર્વક લેન્ડિંગ થતા ધામધુમથી કરાઈ ઉજવણી
Gujarat News

ગાંધીધામ : ચંદ્રયાન 3 નું સફળતાપૂર્વક લેન્ડિંગ થતા ધામધુમથી કરાઈ ઉજવણી

Gandhidham: Successful landing of Chandrayaan 3 was celebrated with great fanfare
By Abtak Media24/08/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

                           ગાંધીધામમાં દિવાળી જેવી ઉજવણી 

Chandrayaan-3 update: ISRO's spacecraft performs significant manoeuvre  close to Moon's surface | India News – India TV

ચંદ્રયાન ૩ નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા દેશના ઐતિહાસિક દિવસને ગાંધીધામમાં દિવાળીની જેમ ધામધૂમથી ઉજવાયો  હતો . તારીખ 23/8/2023 ભારત દેશના ઇતિહાસમાં સોનેરી અક્ષરથી લખાવામાં આવશે.   ચંદ્રયાન 3  ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચીને દેશના તિરંગાને ફેરવતા અભિમાન વ્યક્ત કર્યો.

માં ભારતીના ચંદ્રયાન 3 એ 3.84 લાખ Km દુર્ ચંદ્ર પર તિલક કરતા ગાંધીધામની સેવા કાર્ય કરનાર સિન્ધી યુવા શક્તિ દ્વારા આ ક્ષણે દિવાળી જેમ ઉજવણી કરી ગાંધીધામના ઝુલેલાલ મંદિરમાં પ્રાર્થના કરી હનુમાન ચાલીસાનો પાઠ કરતા ચંદ્રયાનના સફળ થવા પ્રાર્થના કરી હતી . સફળતાના સમાચાર મળતા જ એકબીજાને મોં મીઠા  કરાવી, ઢોલ નગારા સાથે ફટાકડા ફોડ્યા હતા .

 

ઝુલેલાલ મંદિર ગાંધીધામથી ભાઈ પ્રતાપ સર્કલે ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી,સન્માન કરી ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સાથે ઉજવણી કરી, ગાંધીધામ શહેરના નગરજનો સંસ્થાઓના હોદ્દેદ્વાર આ કાર્યક્રમમાં જોડાયા હતા.

સંસ્થાના પ્રમુખ લલીતભાઈ ડલવાની એ વૈજ્ઞાનિકોને આ ઐતિહાસિક ક્ષણે વંદન કરીને શુભકામનાઓ પાઠવી અને દેશભરમાં યુવા પેઢીને કંધે સે કંધે મીલાવીને  તથા ઐતિહાસિક કાર્યમાં સહભાગી બનવા વિનંતી કરી- દેવ મોહનાની અને કાલુભાઈ ભાનુશાલીએ નગરજનોને ગાંધીધામ શહેર અને ભારત દેશ વિશ્વમાં સૌપ્રથમ અને  વિકાસના કાર્યમાં સાથે રહેવા અપીલ કરી હતી .

કાર્યક્રમની આભાર વિધિ માટે ઉપપ્રમુખ દેવભાઈ મોહનાની સાથે સૌ જોડાયા અને આભાર કરી, રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમનુ સમાપન કર્યું હતું .

 

 ભારતી માખીજાણી

chandryan featured gandhidham gujarat newsupdate
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસુર્યાસ્ત વેળાએ ચંદ્ર પર ભારતનો સુર્યોદય  રાજયપાલ-સી.એમ.એ કર્યા વધામણા
Next Article પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની ટીમ જાહેર
Abtak Media

    Related Posts

    ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

    30/09/2023

    રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

    30/09/2023

    રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

    30/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

    01/10/2023

    ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

    30/09/2023

    રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

    30/09/2023

    રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

    30/09/2023

    હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

    30/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

    ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

    રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.