Abtak Media Google News

રાજકોટ ડેરીનું દૂધથી ભરેલું ટેન્કર ઝડપભેર ચાલતા પાછળના વ્હીલની કમાન તૂટી જવાથી પલ્ટી ગયું: જાનહાની ટળી

મેઘરાજાએ માર્ગોને પાણી પાણી કર્યા બાદ ગઈકાલે જસદણના માર્ગ પર દૂધ ફરી વળ્યું હતુ રાજકોટ ડેરીનું દૂધથી ભરેલુ ટેન્કર ઝડપભેરચાલતા પલ્ટી ખાઈ ગયું હતુ જોકે આ બનાવથી કોઈ જાનહાની થઈ નથી.

જસદણ પંથકમાં આજે દૂધ ભરવા આવતું રાજકોટ ડેરીનું ટેન્કર ઝડપભેર ચાલતું હતુ અને અચાનક પાછળના વ્હીલની કમાન તૂટી જતા ટેન્ક્ર પલ્ટી ખાઈ ગયુંં હતુ આજે રોડ પર વરસાદ બાદ દૂધનો અભિષેક થયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી તે રાહતના સમાચાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.