Abtak Media Google News

GST લાગુ થયા પછી કેટલીક ઓટોમોબાઈલ્સ કંપનીઓએ પોતાના મોડેલ્સની બદલાયેલી કિમતની જાહેરાત કરીદીધી છે.આ વચ્ચે સમાચાર આવ્યા છે કે HONDAએ પણ પોતાના પ્રોડકટ રેન્જની કીમતોમાં પણ બદલાવ કર્યો છે.HONDA એપણ પોતાના પ્રોડક્ટની કિમતમાં બદલાવ કર્યો છે.જેમાં 7,000રૂપિયાથી લઈને 1લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

હોન્ડાએGST નો ફાયદો ગ્રાહક સુધી પહોચાડવા માટેCR-Vની કિમતમાં 131663 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.જોકે કંપનીએ Accord Hybrid બદલાયેલી કિમતનો કોઈ ખુલાસોકર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.