Abtak Media Google News

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલએ આજ રોજથી જ ચૂંટણી આવી ગઈ હોય તેમ તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે

આજ રોજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલએ 40000 કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને આગામી ચૂંટણીની તૈયારી માટે કાર્યકરોને સંબોધન કર્યું હતું, અને કોરોનાના ગાઈડલાઇન્સ અને સંક્રમણ તેના જોરમાં છે તેથી ભાજપની દૂરંદર્શીને જોતાં સંવાદ કર્યો હતો.

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલએ આજથી આશરે 2 મહિના અગાંઉ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યારે પણ સ્પષ્ટ જણાવ્યુ હતું કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમય એટલે કે ડિસેમબર માસ જ યોજાશે ના તો એક દિવસ વહેલી કે નાતો એક પણ દિવસ મોડી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.