Abtak Media Google News

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 17મી ફેબ્રુઆરીએ 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે 19મી પરિણામ જાહેર થશે. 3 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જ્યારે મતદાન ઇવીએમ મશીન દ્વારા કરવામાં આવશે.

Advertisement

– 75 નગરપાલિકાનો થાય છે સમાવેશ
– 529 કુલ વોર્ડની સંખ્યા
– કુલ બેઠકો 2116
– 19,76,381 કુલ મતદારોની સંખ્યા
– 2763 કુલ મતદાન મથકો
– 530 સંવેદનશીલ મતદાન મથકો
– 95 અતિસંવેદનશીલ મતદાન મથકો
– ચૂંટણી અધિકારીઓની સંખ્યા 80

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.