Abtak Media Google News

દરેક પરીક્ષામાં ઉપયોગી અને વારંવાર પૂછાય ગયેલ પ્રશ્નોને આધારે તૈયાર કરેલ માહિતી મુજબ :

– વોટસન મ્યુઝિયમ : રાજકોટ

– ઢિંગલી મ્યુઝિયમ : રાજકોટ

– સાપુતારા મ્યુઝિયમ : સાપુતારા

– લેડી વિલ્સન મ્યુઝિયમ : ધરમપુર

– રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ : ખંભાત

– આદિવાસી લોકકલા સંગ્રહલાય : છોટા ઉદેપુર

– વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી : વડોદરા (ગુજરાતનું સૌથી મોટું)

– હેલ્થ મ્યુઝિયમ : વડોદરા

– મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ : વડોદરા

– એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વ વિષયક મ્યુઝિયમ : વડોદરા

– કચ્છ મ્યુઝિયમ : ભૂજ (ગુજરાતનું સૌથી જુનૂં (કચ્છ))

– બાર્ટન મ્યુઝિયમ : ભાવનગર

– ગિરધરભાઇ બાળ મ્યુઝિયમ : અમરેલી

– વલ્લભીપુર મ્યુઝિયમ : વલ્લભીપુર

– દરબાર હોલ મ્યુઝિયમ : જૂનાગઢ

ગાંધી સ્મારક સંગ્રહાલય : સાબરમતી (અમદાવાદ)

– કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ : અમદાવાદ (અંબાલાલ સારાભાઇની સંગ્રહિત બાબતો)

– આદીવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ : અમદાવાદ

– ભો.જે.વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ : અમદાવાદ

– લા.દ.પ્રાચ્ય વિદ્યામંદિર : અમદાવાદ

– બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ : અમદાવાદ

– પતંગ મ્યુઝિયમ : અમદાવાદ (સ્થાપક નાનુભાઇ શાહ)

– ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝિયમ : અમદાવાદ

– સરદાર સંગ્રહાલય : સુરત

– નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય : ગાંધીનગર

– ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય : કપડવંજ

– જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ : જામનગર

– લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ : રતનપુર (બનાસકાંઠા)

– મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ : બહાદુરપુર (વડોદરા)

– વનસેવા મહાવિદ્યાપીઠ : બિલાદીપુડી (વલસાડ)

– નૂતન ગ્રામ વિદ્યાપીઠ : વાલિયા (ભરુચ)

– લોકભારતી વિદ્યાપીઠ : સણોસરા (ભાવનગર)- નાનાભાઇ ભટ્ટ દ્વારા સ્થાપીત

– જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ : ગઢડા (સ્વા.) (બોટાદ)

– સાબરગ્રામ વિદ્યાપીઠ : સનોસણ (બનાસકાંઠા)

– રંગભારતી વિદ્યાપીઠ : ખેડા

– પીઠેશ્ર્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ : પીઠાઇ (ખેડા)

– અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ : મોટી પાવઠી (અમદાવાદ)

– સમાજસેવા મહાવિદ્યાલય : વેડછી (તાપી)

– સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ : સમોડા (પાટણ)

– નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ : મડાણાગઢ (બનાસકાંઠા)

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.